Gujarati facebook status

Gujarati facebook status

Top gujarati attitude status બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા પણ મારા ભાયુંનો attitude એટલે કોઈનુંય ના ચાલે Gujarati facebook status એક વાર “ભગવાન” અને માણસ નો ભેટો થયો બન્ને જણા ના મનમાં એક જ વિચાર આવ્યો, મને બનાવવા વાળો આવ્યો. #_હિચકી ઉપર #હિચકી આવે છે નક્કી એની #આંગળીઓ મારા #DP પર ફરતી હશે 😘😘😘😘😘 કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદભૂત…

Read More