Gujarati whatsapp sms

gujarati whatsapp 3

Enjoy Best free Gujarati status gujarati status 2019 સપ્તરંગ🌈 ની બનેલી આ દુનિયામાં🌎 ઈશ્ર્વરે🙏 કોઈનાં પણ☝️જીવનમાં  સાતેય🌈 રંગ નથી પૂર્યા, દરેક ના જીવન🧒 માં કોઈ એક રંગ  તો ખૂટે જ છે⚖ જે ખૂટે છે, એ મેળવવાના પ્રયાસ : એનું નામ જ “જીવન” gujarati whatsapp status દેખાવ ને ચાહનારો જમાનો છે વિચારો ને કોણ પૂછે છે ? સેલ્ફી મુકો તો 150 લાઈક વિચાર મુકો તો માત્ર…. 4 – 5 લાઈક જ મળે છે. 🙏ગુડ મોનિૅંગ🙏 તું🧒 બધું કર પણ કોઈને નડ 🗻નહિં , જે 🗣વાત ન સમજાય એમા પડ❌ નહિં. ⚘શુભ…

Read More